24 x 7 Emergency for 365 Days
+91-9904399043 / +91-7900108108
Vidhyanagar main road Kuvadva road

હૃદયરોગની સારવાર

|
  • હૃદય રોગની તમામ સારવાર , એન્જીયોગ્રાફી , એન્જીયોપ્લાસ્ટી , બાયપાસ સર્જરી , વાલ્વના ઓપરેશનો વગેરે
  • ઉપલા કાંઠા વિસ્તારમાં હ્રદય રોગની સારવાર માટે અદ્યતન ટેકનોલોજી ધરાવતી એકમાત્ર હોસ્પિટલ … ! 
  • મા – કાર્ડ તથા આયુષ્માન કાર્ડ ધારકો માટે હ્રદયરોગને લગતી તમામ પ્રકારની વિના મુલ્યે સારવાર કોઇપણ જાતના વેઇટીંગ વગર..
  • CAG / PTCA * CABG / વાલ્વ સર્જરી RFA / ASD / VSD 
  • PDA વગેરેની જટીલ સર્જરી 
  • 24 × 7 સીનીયર ડોંકટરની હાજરી

નિષ્ણાંત ડૉક્ટરની ટીમ


Dr. Tushar Bhatti

Dr. Tushar Bhatti

INTERVENTIONAL CARDIOLOGIST

MBBS, DNB (MEDICINE), DNB (CARDIOLOGY)





Dr. Denish Rojivadia

Dr. Denish Rojivadia

INTERVENTIONAL CARDIOLOGIST

MBBS, MD (MED), DNB(CARDIOLOGY)




લક્ષણો  

  • લાંબા સમયથી હાઇ બ્લડપ્રેશર તથા ડાયાબીટીસ . 
  • છાતીમાં દુ : ખાવો થવો , 
  • ગભરામણ થવી , શ્વાસ ચડવો . હાર્ટ એટેક , હ્રદયના વાલ્વની તકલીફ હૃદયમાં હોલ ( છીદ્ર ) , હાર્ટ બ્લોક . 
  • બાળકોમાં જન્મજાત હૃદયરોગની બીમારી . 
  • હ્રદયની ફરતે પાણી ભરાવું . 
  • હ્રદયની નળીમાં બ્લોક . 
  • વેરીકોઝ વેઇન .

ઉપલબ્ધ સુવિધાઓ

  •  એન્જીયોગ્રાફી તથા એન્જીયોપ્લાસ્ટી / બાયપાસ સર્જરી , વાલ્વ રીપ્લેસમેન્ટ , RFA 
  • ECHO અને TMT.
  • પેસમેકર , CRT , AICD.
  • વાલ્યુલોપ્લાસ્ટી ( TAVI ) 
  • પીડીયાટ્રીક ECHO . 
  • હ્રદયના ધબકારાનું એનાલિસિસ ( ELR તથા હોલ્ટર મોનીટરીંગ ) . 
  • પગની , કીડનીની , મગજની , પેટની લોહીની નળીમાં બ્લોકેજની સારવાર 
  • એએંટીક સેન્ટગ્રાફ્સ ( TAVR ) FFR વગેરે . 
  • Share this: