24 x 7 Emergency for 365 Days
+91-9904399043 / +91-7900108108
Vidhyanagar main road Kuvadva road

ક્રિટીકલ કેર

|
  • સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છની સૌથી વિશાળ અને બહોળો અનુભવ તથા ઉચ્ચતમ ડીગ્રી ધરાવતી ટીમ દ્વારા એડવાન્સ વેન્ટીલેટર તથા હિમોડાયનેમીક મેનેજમેન્ટ 
  • યુરોપીયન સ્ટાન્ડર્ડ ધરાવતુ I.C.U , તથા I.C.C.U. સાથે 24 × 7 ક્રિટીકલ કેર ડૉકટરની હાજરી 
  • ECMO અને CRRT મશીન દ્વારા સચોટ સારવાર 
  • પેરાલીસીસ / સ્ટ્રોક જેવા રોગોમાં સમયસર તથા તાત્કાલીક અને અદ્યતન મશીન દ્વારા સારવાર 
  • ફેફસા , દમ , ટી.બી. તથા શ્વાસને લગતી બિમારીનાં સ્પેશ્યાલીસ્ટ ડોંકટર ( પલ્મોનોલોજીસ્ટ ) 
  • પોલીટ્રોમા દરમ્યાન થતી ફેફસાની ગંભીર ઇજાઓની સારવાર

નિષ્ણાંત ડૉક્ટરની ટીમ


Dr. Tejas Motivaras

Dr. Tejas Motivaras

DIRECTOR & SR. CRITICAL CARE CONSULTANT

MBBS, MD (MEDICINE), EDIC





Dr. Digvijaysinh Jadeja

Dr. Digvijaysinh Jadeja

DIRECTOR & SR. CRITICAL CARE CONSULTANT

MBBS, MD (MEDICINE), EDIC





Dr. Tejas Karamata

Dr. Tejas Karamata

DIRECTOR & SR. CRITICAL CARE CONSULTANT

MBBS, MD (MEDICINE), FCCS





Dr. Priyankaba Jadeja

Dr. Priyankaba Jadeja

CRITICAL CARE CONSULTANT

MBBS, MD (ANESTHESIA), IDCCM





Dr. Hardik Vekaria

Dr. Hardik Vekaria

CRITICAL CARE CONSULTANT

MBBS, DA (ANESTHESIA), IDCCM





Dr. Hiren Vadhia

Dr. Hiren Vadhia

CRITICAL CARE CONSULTANT

MBBS, MD (PULMONOLOGY)





Dr. Sanjay Sadadia

Dr. Sanjay Sadadia

CRITICAL CARE CONSULTANT

MBBS, DA (ANESTHESIA), IDCCM





Dr. Akash Korvadia

Dr. Akash Korvadia

CRITICAL CARE CONSULTANT

MBBS, MD (PULMONOLOGY), IDCCM





Dr. Vishnu Vandur

Dr. Vishnu Vandur

CRITICAL CARE CONSULTANT

MBBS, DA (ANESTHESIA), IDCCM





Dr. Swapnil Modi

Dr. Swapnil Modi

CRITICAL CARE CONSULTANT

MBBS, MD (ANESTHESIA), IDCCM





Dr. Rutvij Trivedi

Dr. Rutvij Trivedi

CRITICAL CARE CONSULTANT

MBBS, CTCCM, IDCCM




લક્ષણો  

  • ફેફસાની ગંભિર બિમારી , સ્વાઇન ફ્લુ. 
  • સર્પદંશ તથા ઝેરી દવાની અસર વાળા ગંભીર દર્દીઓ. 
  • ઝેરી મેલેરીયા , ડેન્ગ્યુ , ટાઇફોઇડ , ચિકનગુનિયા , કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન.
  • ડાયાબીટીસને લગતી ગંભિર સમસ્યાઓ. 
  • જોખમી રીતે વધેલુ અથવા લો બીપી.
  • કોરોના પછી થતી તકલીફો.

ઉપલબ્ધ સુવિધાઓ

  • એડવાન્સ વેન્ટીલેટર મેનેજમેન્ટ. 
  • એડવાન્સ હીમોડાયનેમીક મેનેજમેન્ટ.
  • ECMO / CRRT મેનેજમેન્ટ. 
  • અકસ્માતની સારવાર. 
  • પોસ્ટ ઓપરેટીવ ક્રિટીકલ કેર મેનેજમેન્ટ.  
  • મલ્ટીઓર્ગન ફેઇલ્યોર સ્પેશ્યાલીસ્ટ. 
  • કોરોના પછી થતી તકલીફોની સચોટ સારવાર.
  • Share this: