24 x 7 Emergency for 365 Days
+91-9904399043 / +91-7900108108
Vidhyanagar main road Kuvadva road

ડેન્ટલ વિભાગ (પીડીયાટ્રીક એન્ડ એડલ્ટ)

|
  • 5000 થી વધુ દર્દીઓની સફળ સારવાર
  • પીડીયાટ્રીક અને એડલ્ટમાં મોઢા-જડબા-દાતનું સંપુર્ણ નિદાન અને સારવાર
  • હાઇલી સ્ટરાઇલ અને અદ્યતન સાધનો દ્વારા સારવાર
  • શારીરિક અને માનસિક દિવ્યાંગ / જન્મજાત ખોડ ખાંપણ ધરાવતા બાળકોની વિશેષ સારવાર
  • પેઇનલેસ ઇન્જેકશન દ્વારા એનેસ્થેસીયા / અર્ધ બેભાન / જનરલ એનેસ્થેસીયા દ્વારા મોઢા-જડબા-દાંતની સંપુર્ણ સારવાર

નિષ્ણાંત ડૉક્ટર


Dr. Pooja Chaubey Radadiya

Dr. Pooja Chaubey Radadiya

Pediatric & Preventive Dentist

BDS, MDS




લક્ષણો  

  • દાંત અને પેઢાના રોગો
  • વાંકા-ચુકા દાંત
  • મો-જડબાનું ન ખુલવું (OSMF)
  • રમત ગમત અને અકસ્માતનાં કારણે જડબા તથા ચહેરાનો થતું નુકશાન
  • ક્લેફટ લીપ (કપાયેલા હોઠ)

ઉપલબ્ધ સુવિધાઓ

  • અધતન ડેન્ટલ ચેર
  • ડીજીટલ એકસ-રે
  • પેઇનલેસ ઇન્જેકસન દ્વારા સારવાર
  • અર્ધ બેભાન / પૂર્ણ બેભાન અવસ્થામાં સારવાર માટે અધ્યતન ઓપરેશન થીયેટર
  • દુરબીન (Carl-Zeiss | Germany) થી દાંતની સારવાર
  • Share this: