24 x 7 Emergency for 365 Days
+91-9904399043 / +91-7900108108
Vidhyanagar main road Kuvadva road

ડાયેટેટીકસ વિભાગ

|
  • દાખલ થયેલ પથારીવશ દર્દીને ઝડપી રીકવરી આવે એ અંગે આહારનું માર્ગદર્શન
  • નાના બાળકોને સંતુલિત અને આરોગ્યપ્રદ ખોરાક અંગેનું માર્ગદર્શન
  • વજન વધારવા / ઘટાડવા / સંતુલિત રાખવા અંગેનું માર્ગદર્શન

નિષ્ણાંત ડૉક્ટર


DT. Disha Patel

DT. Disha Patel

DIETITIAN

M.Sc. (F. & N.)




ડાયેટીશ્યન એટલે શું? :

  • શરીરનેજરૂરી પૌષ્ટિક તત્વો પુરતા પ્રમાણમાં મળીરહેતે અંગે સંતુલિત આહારનું સંપૂર્ણ માર્ગદર્શન આપે છે.

ડોયેટીશ્યન શા માટે જરૂરી છે ? :

  • પથારીવશ દર્દીઓને ઝડપી રીકવરી એ અંગેના આહારના પ્લાનીંગ માટે
  • બાળકોમાં પોષણક્ષમ આહારના પ્લાનીંગ માટે
  • સ્થૂળતા ઘટાડવા / જરૂરીયાત કરતાં પણ વધુ ઉતરી ગયેલ વજનને ફરી વધારવા માટે
  • પ્રસુતિ બાદ થયેલા શારીરિક ફેરફારોને ફરી મૂળ સ્થિતિમાં લાવવા માટે
  • થાઇરોઇડના કારણે વધી ગયેલ વજનના નિયમન માટે
  • આંતરિક અંગો (હૃદય, કિડની, લીવર વગેરે) ના સુદ્રઢ સ્વાસ્થ્ય માટે
  • હોસ્પિટલાઇઝેશન બાદ ડૉકટરની સલાહ અનુસાર સંતુલિત આહાર અંગેનું માર્ગદર્શન
  • ગંભિર રોગોમાં રોગ પ્રતિકારક શકિત વધારવા અંગેનું માર્ગદર્શન
  • ગંભિર રોગોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા અંગેનું માર્ગદર્શન
  • ડાયાબીટીસ, બ્લડપ્રેશર, હૃદયરોગ જેવી બિમારીઓમાં તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે સંતુલિત આહાર અંગેનું માર્ગદર્શન.
  • Share this: