24 x 7 Emergency for 365 Days
+91-9904399043 / +91-7900108108
Vidhyanagar main road Kuvadva road

એન્ડોવાસ્કયુલર ઇન્ટરવેન્શનલ રેડીયોલોજી વિભાગ

|
  • માથાથી પગ સુધીની લોહીની નળીની તમામ સારવાર
  • સૌરાષ્ટ્ર – કચ્છમાં ઇન્ટરવેન્શનલ રેડીયોલોજી વિભાગ ધરાવતું સેન્ટર 
  • ઉપલા કાંઠાની એકમાત્ર હોસ્પિટલ કે જયા અદ્યતન ટેકનોલોજી વડે લોહીની નળીની તમામ સારવાર ઉપલબ્ધ 
  • મગજની લોહીની નળીની તમામ તપાસ તથા લક્ષણો જેવાકે પક્ષઘાત , હેમરેજ , લોહી ગંઠાઇ જવુંની સારવાર 
  • છાતી , પેટની લોહીની નળીની તમામ સારવાર , એકસીડન્ટ , ટ્રોમા કે દારૂને કારણે લીવર તથા જઠરમાંથી લોહી વહેવું વગેરેની વાઢ – કાપ વિના સારવાર 
  • પગની લોહીની નળીની સારવાર જેમકે ડાયાબીટીસને લીધે નળી બંધ થવી , વેરીકોઝ વેઇન – લેઝર થેરાપી વગેરે …

નિષ્ણાંત ડૉક્ટરની ટીમ


Dr. Krushnadas Radadiya

Dr. Krushnadas Radadiya

INTERVENTIONAL RADIOLOGIST

MBBS, MD (RADIOLOGY),
FELLOWSHIP IN INTERVENTIONAL RADIOLOGY




લક્ષણો  

  • પક્ષઘાત 
  • મગજમાં હેમરેજ 
  • કેન્સરની ગાંઠ – શરીરના કોઇ પણ ભાગમાં રસી ભરાઈ જવી 
  • પીળીયો / કમળો 
  • લોહીનું લીંક થવું 
  • એન્જીયોપ્લાસ્ટી

ઉપલબ્ધ સુવિધાઓ

  • લોહીના ગંઠાઈ જવાથી બંધ થઈ ગયેલી લોહીની નળીઓમાંથી ગડ્ડાને ખેંચી લોહીની નળીને ખોલવી 
  • લોહીની નળીનો કુગ્ગો / મોરલીને કોઇપણ કાપકુપ વગર અંદરથી બંધ કરવી ( કોઈલીંગ )
  • બાયોપ્સી – નીદાન માટે ગાંઠમાંથી ટુકડો લેવો , કીમો થેરાપી માટે PICC Line , કીમોપોર્ટ , TACE , TARE , RFA- લીવર , ફેફસા , કીડની , હાડકા અને થાયરોઈડની ગાંઠને બાળી નાખવી 
  • ડ્રેનેજ – શરીરમાં ભરાયેલ પરૂ કે પાણીને ખેંચવું કે નળી મુકીને કાઢવું 
  • PTBD- પીતાશય , પીતનીનળી કે સ્વાદુપીંડના કેન્સરમાં કમળો કાઢવાની નળી મુકવી
  • એમ્બોલાઇઝેશન – શરીરમાંથી લોહીની નળીઓમાંથી લીક થતા લોહીને બંધ કરવું 
  • બંધ થઇ ગયેલી લોહીની નળીને બલુન તથા સ્ટેન્ટ વડે ખોલવું , મહાધમની કે બીજી અન્ય ધમનીના ખાસ પ્રકારનું પડદાવાળું સ્ટેન્ટ ( Graft ) મુકી મહાઘમનીના ફુગ્ગાને કુટતા અટકાવવું
  • Share this: