24 x 7 Emergency for 365 Days
+91-9904399043 / +91-7900108108
Vidhyanagar main road Kuvadva road

કાન-નાક-ગળાની સારવાર

|
  • કાન – નાક – ગળા માટેના સંપૂર્ણ નિદાન તથા સારવાર એક જ જગ્યાએ 
  • ઉપલાકાંઠા વિસ્તારમાં ઇ.એન.ટી. તેમજ અન્ય સુપર સ્પેશ્યાલીટી ધરાવતી એક માત્ર હોસ્પિટલ 
  • અદ્યતન ઓપરેશન થીએટર તથા વિશેષ સુવિધાઓ સાથેનું આઇ.સી.યુ . 
  • એડવાન્સ પેથોલોજી તેમજ અદ્યતન CT સ્કેન સાથેનું રેડીયોલોજી ડિપાર્ટમેન્ટ ઓડીયોમેટ્રી તથા સ્પીચથેરાપી 

નિષ્ણાંત ડૉક્ટર


Dr. Shad Lalani

Dr. Shad Lalani

ENT SURGEON

MBBS, MS (ENT)




લક્ષણો  

  • વારંવાર શરદી થવી , છીંકો આવવી , નાક બંધ  થઇ જવું  , નાકમાંથી  સતત પાણી નીકળવું. 
  • નાકમાંથી લોહી નીકળવું. 
  • નસકોરા બોલવા / નાકનો બાહય આકાર ત્રાસો હોવો. 
  • નાકનું  હાડકું મોટું થવું. / કાનના હાડકામાું સડો થવો. 
  • સાઇનસમાું ચેપના કારણે વારંવાર માથું દુઃખવું અને ચક્કર આવવા.
  • સાંભળવામાં  તકલીફ થવી / સતત અવાજ આવવા / કાનમાું રસી થવા / કાનના પડદામાં કાણું હોવું  / કાનમાુંથી લોહી નીકળવું. 
  • સંતુલન  જાળવવામાું તકલીફ થવી. 
  • કાન – નાક – ગળામાું સતત દુઃખાવો રહેવો. 
  • અવાજ બેસી જવો / અવાજ ઘોઘરો થઇ જવો. 
  • ગળામાું ગાંઠ થવી / ખોરાક – પાણી  ગળે ઉતારવામાં તકલીફ થવી. 
  • કાકડાની તકલીફ થવી.
  • સુગંધ  ન આવવી / સ્વાદ ન આવવો / સાંભળવામાં તકલીફ થવી ( Senses Problem ). 
  • કાન – નાક – ગળાને સબંધીત કેન્સર હોવું. 
  • કાન – નાક – ગળામાં કોઇ વસ્તુ( Foreign Body ) ફસાઇ જવું.

ઉપલબ્ધ સુવિધાઓ

  • એલર્જીના ટેસ્ટ અને સારવાર. 
  • પડદાના કાણાં / નાકના વધતાં હાડકાં ગળાની ગાંઠના ઓપરેશન. 
  • મ્યુકરમાઇકોસીસના ઓપરેશનની સુવિધા . સ્પીચ થેરાપી / ઓડીયોમેટ્રી. 
  • કાન – નાક – ગળાના કેન્સરની સારવાર તથા બાયોપ્સી લેવી. 
  • કાન – નાક – ગળામાં ફસાયેલી વસ્તુ ( Foreign Body ) કાઢવી. 
  • કાકડા ( ટોન્સીલ ) / સાયનસના ઓપરેશન અને સારવાર. 
  • લચી ગયેલ કાનની બુટને કોસ્મેટીકલી સાંધવાની સુવિધા .
  • કાન અને નાકને ગનથી વિંધી આપવામાં આવશે .
  • અદ્યતન ઓપરેશન થીએટર / આઇ.સી.યુ. / વેન્ટીલેટર જેવી સુવિધાઓ સાથે 24×7 ઇમરજન્સી સારવાર . 
  • એક જ છત્ર હેઠળ CT સ્કેન – રેડીયોલોજી / પેથોલોજીની સુવિધા . 
  • 24×7 નિષ્ણાંત ડૉકટર અને તાલીમબધ્ધ નર્સિંગ સ્ટાફની હાજરી.
  • Share this: