24 x 7 Emergency for 365 Days
+91-9904399043 / +91-7900108108
Vidhyanagar main road Kuvadva road

ગેસ્ટ્રોલોજી તથા હીપેટોલોજી

|
  • કમળો , લિવરની તકલીફ , પિતાશયની પથરી , પેટ તથા આંતરડામાં ચાંદા , ઝાડામાં લોહી વગેરેની સારવાર તથા એન્ડોસ્કોપી , કોલોનોસ્કોપી અને ERCP ની સુવિધા
  • ૩૫૦૦ થી વધુ દર્દીઓની સફળ સારવાર
  • પેટ તથા આંતરડાની દુરબીનથી થતી તપાસ ( એન્ડોસ્કોપી તથા કોલોનોસ્કોપી ) – ERCP 
  • લિવર સીરોસીસ , પેટમાં પાણી ભરાવું તથા લાંબા સમય થી રહેતી એસીડિટીની સારવાર 
  • અન્નનળીમાં વસ્તુ ફસાઈ જવી અથવા અન્નનળી પહોળી કરવાનું ઓપરેશન દુરબીન દ્વારા 24×7 ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ ( ગોલ્ડ મેડાલીસ્ટ ) ની હાજરી

લક્ષણો  

  • લાંબા સમયથી પેટનો દુઃખાવો , ગેસ થવો , પેટમાં ચાંદા પડવા , એસિડીટી , ઉલટી થવી ,
  • ઝાડામાં લોહી પડવું , કબજીયાત , કમળો , પેટમાં પાણી ભરાવું , લોહીની ઉલ્ટી થવી વગેરે .
  • લાંબા સમયથી તમાકુ અને દારૂને લીધે થતી પેટ તથા લીવરની તકલીફ  
  • એસીડ / તીવ્ર પદાર્થો પી ગયેલા દર્દીઓ . 
  • ખોરાક અને પાણી ગળે ઉતારવામાં તકલીફ 
  • લિવર ફેઇલ્યોર તથા સ્વાદુપીંડની તકલીફો .

ઉપલબ્ધ સુવિધાઓ

  • Colonoscopy / ERCP Upper GI Endoscopy . 
  • અનનળી અને હોજરીમાંથી સીકકો , સેફટી પીન , રમકડાના પાર્ટ , બટન સેલ કાઢવાની સારવાર . 
  • અન્નનળી પહોળી કરવાની સારવાર . 
  • અન્નનળીની કુલેલી નસો બાંધવાની સારવાર . 
  • Endoscopy દ્વારા બધી પ્રકારના Stent બેસાડવાની સારવાર 
  • Share this: