24 x 7 Emergency for 365 Days
+91-9904399043 / +91-7900108108
Vidhyanagar main road Kuvadva road

જનરલ તથા લેપ્રોસ્કોપીક સર્જરી

|
  • એપેન્ડીક્ષ , સારણગંઠ ( હર્નીયા ) , હરસ – મસા વગેરેની દુરબીનથી થતી સારવાર
  • પેટનો દુઃખાવો , સારણગાંઠ , કબજીયાત , આંતરડા ચોટી જવા તથા અકસ્માતમાં થતી ઇજાઓની તાત્કાલીક સારવાર 
  • પિત્તાશયની પથરી , થાઇરોઇડ , એપેન્ડીક્ષ વગેરેની દુરબીનથી થતી સારવાર શરીરનાં કોઇપણ ભાગમાં થતી ગાંઠ કે રસોળીનું સચોટ નિદાન તથા સારવાર 
  • ફૂલ ટાઇમ ( 24×7 ) ટ્રોમા સર્જન તથા કોસ્મેટીક સર્જરી ૫૦૦૦ થી વધુ સફળ સર્જરી

નિષ્ણાંત ડૉક્ટરની ટીમ


Dr. Kaushik Patel

Dr. Kaushik Patel

TRAUMA SURGEON

MBBS, MS, FNB (TRAUMA)





Dr. Umed Shingala

Dr. Umed Shingala

GENERAL SURGEON

MBBS, MS (GEN. SURGERY)




લક્ષણો  

  • સારણ ગાંઠ , ચરબીની ગાંઠ , રસોળી . પિત્તાશયની પથરી . 
  • એપેન્ડીક્ષ , વધરાવળ . લાંબા સમયની પેટની બિમારી , હરસ , મસા , ભગંદર . શરીરના કોઇપણ ભાગમાં રસી થવી . 
  • આંતરડા ચોંટી જવા . 
  • અકસ્માતમાં ગંભિર ઇજાઓ . 
  • લાંબા સમયની કબજીયાત . 
  • ઓજારોથી થયેલી ઈજા .

ઉપલબ્ધ સુવિધાઓ

  •  દુરબીનથી એપેન્ડીક્ષ , પીત્તાશય અને સારણગાંઠના ઓપરેશન , 
  • લાંબા સમયથી ન પકડાતા પેટના દુ : ખાવા માટે – દુરબીન તપાસ . ( ડાયગ્નોસ્ટીક લેપ્રોસ્કોપી ) 
  • રસીના ભાગમાં ચેકો મુકવો / ટાંકા લેવા . હરસ , મસા , વધરાવળ અને  ભગંદરના દરેક પ્રકારના ઓપરેશન . 
  • સ્ત્રી દર્દીઓના છાતીની ગાંઠના ઓપરેશન . થાઇરોઇડનું ઓપરેશન . 
  • ગર્ભાશયના ઓપરેશન .
  • Share this: