24 x 7 Emergency for 365 Days
+91-9904399043 / +91-7900108108
Vidhyanagar main road Kuvadva road

નેફ્રોલોજી

|
  • કિડની, પથરી તથા મૂત્રમાર્ગના તમામ રોગોની સારવાર
  • એકજ ઇત્ર હેઠળ કીડનીના રોગો તથા મુત્રમાર્ગના રોગોની સંપૂર્ણ સુવિધા
  • અતિ ગંભિર દર્દીઓ માટે ડાયાલીસીસ તેમજ CRRT નીસુવિધા
  • અધતન સુવિધાઓથી સુસજજ યુરોપીયન સ્ટાન્ડર્ડ ધરાવતું આઇ.સી.યુ.

નિષ્ણાંત ડૉક્ટર


Dr. Dharmesh Nama

Dr. Dharmesh Nama

Transplant Physician & Nephrologist

MBBS, MD, Dr. N.B. (Nephrology)




લક્ષણો  

  • પેશાબ રોકાઇ-રોકાઇને આવવો.
  • પુરતા પ્રમાણમાં પેશાબ ન આવવો.
  • પેશાબ બંધ થઇ જવો.
  • ખુબ થોડા પ્રમાણમાં પેશાબ ઉતરવો.
  • પેશાબ થઇ ગયા બાદ પણ પેડુમાં ભાર લાગવો. 
  • પગમાં સોજા જડી જવા.
  • પેશાબમાં લોહી પડવું.
  • રાત્રીના સમયમાં વારંવાર પેશાબ લાગવી.
  • ઉલ્ટી-ઉબકા થવા.
  • લાંબા સમયથી બ્લડ પ્રેશર કે ડાયાબીટીસની બિમારી હોવી.
  • લાંબા સમયથી કિડનીની બિમારી હોવી.
  • કોઇપણ કારણોથી શરીરમાં એક જ કિડની હોવી.
  • પેશાબમાં સાબુ જેવા ફીણ દેખાવા.

ઉપલબ્ધ સુવિધાઓ

  • એક જ છત્ર હેઠળ નિષ્ણાંત અને અનુભવી નેફ્રોલાજીસ્ટ, યુરોલોજીસ્ટ અને ક્રિટીકલ કેર એકસપર્ટની 24×7 હાજરી.
  • CRRT (Continuous Renal Replacement Therapy) ની સુવિધા.
  • ડાયાલીસીસની સુવિધા.
  • રૅડીયોલોજી અને CT સ્કેન ઉપરાંત પેથોલોજીની 24×7 સુવિધા.
  • કીડની ફેલ્યોર વાળા દર્દી તેમજ ડાયાલીસીસ ચાલુ હોય તેવા દર્દીઓ માટે ફિશ્યુલા અને કેથેટર મુકવાની સુવિધા.
  • ઇમરજન્સી 24×7.
  • અદ્યતન ઉપકરણોથી સુસજજ યુરોપીયન સ્ટાન્ડર્ડ ધરાવતું આઇ.સી.યુ. 
  • Share this: