24 x 7 Emergency for 365 Days
+91-9904399043 / +91-7900108108
Vidhyanagar main road Kuvadva road

ન્યુરોલોજી

|
  • મગજ તથા કરોડરજ્જુનાં રોગોની તમામ પ્રકારની સારવાર
  • પેરાલીસીસ/સ્ટ્રોક જેવા સંજોગોમાં સચોટ અને સમયસર સારવાર
  • વિશાળ અને બહોળો અનુભવ ધરાવતા ડૉકટરો નો સમાવેશ કરતુ સ્ટ્રોક યુનિટ
  • ગંભિર પરીસ્થીતી ધરાવતા દર્દીઓ માટે અધતન આઇ.સી.યુ. તેમજ ક્રિટીકલ કેર નિષ્ણાંત ડૉકટરો અને અનુભવી સ્ટાફની 24×7 હાજરી
  • ઇ.ઇ.જી., ઇ.એમ.જી., એન.સી.વી., CT સ્કેન જેવી મગજની સંપૂર્ણ તપાસ એકજ છત્ર હેઠળ

નિષ્ણાંત ડૉક્ટરની ટીમ


Dr. Dushyant Sankalia

Dr. Dushyant Sankalia

NEURO PHYSICIAN & VERTIGO SPECIALIST

MBBS, MD (MEDCINE), DNB (NEUROLOGY)





Dr. Kartik Kachhadiya

Dr. Kartik Kachhadiya

NEURO PHYSICIAN & VERTIGO SPECIALIST

MBBS, MD (MEDCINE), Dr.N.B. (NEUROLOGY)




લક્ષણો  

  • લકવો કે પક્ષઘાત (Brain Stroke) થવો
  • તાણ-આંચકી-વાઇ (Epilepsy) ની બીમારી
  • સતત ચકકર આવવા (Vertigo)
  • મગજનો તાવ (Meningitis),
  • સતત માથાનો દુઃખાવો રહેવો આધાશીશીની બિમારી (Migraine),
  • મગજનું હેમરેજ થવું
  • ભુલવાની બીમારી (Alzheimer Disease)
  • સ્નાયુ નબળાઇ (Myopathy).
  • કંપવાત કે ધુજારીની બીમારી (Parkinson).
  • હાલવા-ચાલવામાં અસંતુલન (Ataxia)
  • લાંબા સમયથી હાથ-પગનો દુઃખાવો, ખાલી ચડી જવી કે બળતરા થવી (Neuropathy)
  • ડબલ દેખાવુ કે આંખના પોપચા ઢળી જવા
  • મલ્ટીપલ સ્કલેરોસીસ

ઉપલબ્ધ સુવિધાઓ

  • સતત્ત ખડે પગે વિશાળ અને અનુભવી ડોક્ટરની ટીમથી સુસજ્જ સ્ટ્રોક યુનિટ 
  • એક જ છત્ર હેઠળ ન્યુરો ફિઝિશિયન, પીડીયાટ્રીક ન્યુરો ફિઝિશિયન, ન્યુરોસર્જન અને ક્રિટિકલ કેર એક્સપર્ટ ડોક્ટર્સ 
  • આંતરરાષ્ટ્રીય કક્ષાનું આઈ.સી .યુ.
  • ઈ.ઈ.જી., વિડિઓ  ઈ.ઈ.જી. (મગજની પટ્ટી), CT સ્કેન, ઇલેક્ટ્રો માયોગ્રાફી, વિડિઓ નિસ્તેગ્મોગ્રાફી, નર્વ કન્ડસન સ્ટડી, સ્પીચ થેરાપી, BERA , VEP , સ્લીપ સ્ટડી તથા ઓડીયોમેટ્રી વગેરેની સુવિધા
  • તાણ-ખેંચ ની વિશેષ સારવાર 
  • ન્યુરો રિહેબિલિટેશન અને ક્લિનિકલ સાયકોલોજિસ્ટની સુવિધા 
  • BOTOX થેરાપી ફોર ડિસ્ટોનિયા 
  • ઇમરજન્સી સારવાર  24×7  ઉપલબ્ધ
  • Share this: