24 x 7 Emergency for 365 Days
+91-9904399043 / +91-7900108108
Vidhyanagar main road Kuvadva road

ન્યુરો ફિઝીયોલોજી તથા ફિઝીયોથેરાપી વિભાગ

|
  • મગજના રોગો માટે ઇ.ઇ.જી., ઇ.એમ.જી., એન.સી.વી., બેરા સ્લીપ સ્ટડી વગેરે સારવાર
  • ઓપરેશન બાદ જરૂરી ફિઝીયોથેરાપી (કસરત) માટે અનુભવી ફિઝીયોથેરાપીસ્ટ અને તાલિમબધ્ધ સ્ટાફ
  • ઇલેક્ટ્રોન્યુરોફ્ઝીયોલોજીની સુવિધાઓ ધરાવતી ઉપલા કાંઠાની એક માત્ર હોસ્પિટલ

નિષ્ણાંત ડૉક્ટરની ટીમ


Dr. Tejas Mehta

Dr. Tejas Mehta

NEUROPHYLOGIST

M.P.T. ( Neurology ), M. Phil. ( Neurology )





Dr. Miral Patel

Dr. Miral Patel

PHYSIOTHERAPIST

B.P.T., P.G.D.N.D., M.I.P.A.





Dr. Ankita Raiyani

Dr. Ankita Raiyani

Physiotherapist

B.P.T.




લક્ષણો  

  • તાણ આંચકી, પેરાલીસીસ જેવા મગજના રોગો – ફેસીયલ પાલ્સી / સેરેબુલ પાલ્સી સ્પોર્ટસ ઇન્જરી
  • જકડાઇ ગયેલ સાંધા (ઘુંટણ/ખભ્ભા) કરોડરજ્જુની નબળાઇ
  • ઓપરેશન બાદ અંગોની હલન ચલનની તકલીફ
  • કાર્પેલ ટનલ, ટેનીસ એલ્બો જેવા નાજુક સાંધાઓની સમસ્યા

ઉપલબ્ધ સુવિધાઓ

  • મગજના રોગો માટે ઇઇજી (મગજની પટ્ટી) ઇએમજી (ઇલેક્ટ્રોમાયોગ્રાફી), એન.સી.વી. (કોમા મૂકવું) બેરા, સ્લીપ સ્ટડીની સુવિધા
  • આર્થોરોસ્કોપી, જોઇન્ટ રીપ્લેસમેન્ટ બાદની સારવાર
  • ઓસ્ટીઓઆર્થરાઈટીસના દર્દીઓ માટે તબક્કાવાર સારવાર
  • મગજ, મણકા – કરોડરજ્જુના ઓપરેશન બાદની સારવાર
  • નિષ્ણાંત ફિઝીયોથેરાપીસ્ટની ટિમ અને તાલિમબધ્ધ સ્ટાફ
  • Share this: