24 x 7 Emergency for 365 Days
+91-9904399043 / +91-7900108108
Vidhyanagar main road Kuvadva road

પીડીયાટ્રીક ન્યુરોલોજી

|
  • બાળકોમાં થતી મગજ , કરોડરજજુ , જ્ઞાનતંતુઓ અને સ્નાયુઓની તકલીફ માટે સચોટ નિદાન અને સારવારની સુવિધા 
  • તાણ , આંચકી / એપીલેપ્સી , આંખ ત્રાંસી થઇ જવી , ક્રેનીયલ પાલ્સી વગેરેની સચોટ સારવાર 
  • ગંભિર પરિસ્થિતીમાં પીડીયાટ્રીક વેન્ટીલેટર / આઇ.સી.યુ. સ્ટાફની 24×7 હાજરી . તેમજ પીડીયાટ્રીક ક્રિટીકલ કેર નિષ્ણાંત ડૉક્ટર તેમજ અનુભવી સંપુર્ણ તપાસ 
  • એક જ છત્ર હેઠળ . ઇ.ઇ.જી. , ઇ.એમ.જી. , એન.સી.વી. , CT સ્કેન જેવી મગજની

નિષ્ણાંત ડૉક્ટરની ટીમ


Dr. Sagar Lalani

Dr. Sagar Lalani

PED. NEURO PHYSICIAN

MBBS, D.CH., FELLOWSHIP IN PED. NEUROLOGY, Dr.N.B. (NEUROLOGY)




લક્ષણો  

  • ખેંચ / આંચકી આવવી – મગજ પર તાવ ચઢી જવો . 
  • બાળકના શારીરિક / માનસિક વિકાસમાં તકલીફ હોવી . 
  • બાળકને બોલવામાં / જોવામાં / સાંભળવામાં / સમજવામાં તકલીફ હોવી .
  • બાળક વધુ પડતું ચંચળ હોવું . 
  • બાળકને ભણવામાં તથા આદેશોના પાલનમાં અથવા સમજવામાં તકલીફ હોવી / એકાગ્રતા ન હોવી ( ડીસલેક્સીયા / ડીસપ્રેસીયા ) 
  • બાળકને શારીરિક સંતુલન જાળવવામાં તકલીફ હોવી . • બાળકને વારંવાર ચક્કર આવવા કે પડી જવું . 
  • સતત માથાનો દુ : ખાવો રહેવો . 
  • બાળકનાં અંગોમાં વધુ પડતી લચક હોવી અથવા સદંતર લચક ન હોવી . 
  • બાળ લકવો ( સ્ટ્રોક ) થવો . 
  • સેરેબ્રલ પાલ્સી .

ઉપલબ્ધ સુવિધાઓ

  • ઇ.ઇ.જી. / વિડીયો ઇ.ઇ.જી. : મગજની પટ્ટી . 
  • ઇ.એમ.જી. : ઇલેક્ટ્રો માયોગ્રાફી . 
  • એન.સી.વી .: નર્વ કન્ડકસન વેલોસીટી . 
  • ગર્ભાવસ્થા દરમિયાન બાળકના માનસીક વિકાસને લગતી સમસ્યાઓનું નિદાન . 
  • નવજાત બાળકોને જન્મ સમયે થયેલ મગજ કે જ્ઞાનતંતુની તકલીફની સારવાર ( હાઈરીસ્ક / પ્રીટર્મ બ્યુર્બોન સ્ક્રીનીંગ , બર્થએસફીઝીયા , પોસ્ટ સી.એન.એસ. ઈન્ફેકસન્સ ) 
  • સ્પીચ થેરાપી / ઓડીયોમેટ્રી / BERA / OAE : બોલવા સાંભળવાની તકલીફ માટે નિદાન અને સારવાર , બીહેવીયર થેરાપી . 
  • તાણ / ખેંચ – એપીલેપ્સીની વિશેષ સારવાર . 
  • ન્યુરો રીહેબીલીટેશન અને ક્લિનીકલ સાઇકોલોજીસ્ટની સુવિધા . 
  • CT સ્કેન , રેડીયોલોજી , પેથોલોજી – ઇન્ડોર – . ઇમરજન્સી – ઓપીડીની સંપુર્ણ સુવિધા 
  • Share this: