24 x 7 Emergency for 365 Days
+91-9904399043 / +91-7900108108
Vidhyanagar main road Kuvadva road

પીડીયાટ્રીક વિભાગ

|
  • ૩૫૦૦ થી વધુ દર્દીઓની સફળ સારવાર
  • કુલ ટાઈમ કવોલીફાઇડ પીડીયાટ્રીક ઇન્ટેન્સીવિસ્ટ 
  • બાળરોગની તમામ પ્રકારની સારવાર 
  • ગંભિર રોગ માટે પીડીયાટ્રીક વેન્ટીલેટર તથા ICU . ની સુવિધા

નિષ્ણાંત ડૉક્ટરની ટીમ


Dr. Mahipal Chauhan

Dr. Mahipal Chauhan

PEADITRIC INTESIVIST

MBBS, D.CH, FELLOSHIP IN PED. CRITICAL CARE




લક્ષણો  

  • શરદી , ઉધરસ , તાવ , ન્યુમોનીયા 
  • ડેન્ગ્યુ , મેલેરીયા , ટાયફોઈડ 
  • આંચકી , ક્રેનીયલ પાલ્સી 
  • ઝાડા , ઉલ્ટી , ડીહાઇડ્રેશન 
  • પેટમાં દુ : ખાવો , મગજમાં તાવ 
  • ઝેરી કમળો 
  • બાળકોનો શારીરિક વિકાસ ન થવો 
  • રોડ એકસીડન્ટ ઈન્જરી , કલેફ્ટ પેલેટ તથા કોઇપણ પ્રકારની સર્જરી , 
  • કિડની / હ્રદય ને લગતી તકલીફો

ઉપલબ્ધ સુવિધાઓ

  • દરેક પ્રકારના રસીકરણ ( Vaccination ) ઓકિસજન તથા નેબ્યુલાઈઝર દ્વારા સારવાર 
  • ડેન્ગ્યુ , મેલેરીયા , ન્યુમોનીયાના ગંભિર કેસોની નિષ્ણાંત દ્વારા સારવાર અદ્યતન આઈસીયુ
  • વેન્ટીલેટર તેમજ મોનીટરની સુવિધા સાથે ૨૪ કલાક ઈમરજન્સી સારવાર તાલીમબધ્ધ નર્સિંગ સ્ટાફ દ્વારા ઉત્તમ સારવાર 
  • X – Ray – સોનોગ્રાફી – સીટી સ્કેન પેથોલોજી – 2D ECHO 
  • Share this: