24 x 7 Emergency for 365 Days
+91-9904399043 / +91-7900108108
Vidhyanagar main road Kuvadva road

સ્પાઈન , ઓર્થોપેડીક અને જોઇન્ટ રીપ્લેસમેન્ટ

|
  • સ્પાઇન ફ્રેકચર , સાંધા બદલાવવા , તથા હાડકાના રોગોની તમામ પ્રકારની સારવાર
  • મા – કાર્ડ તથા આયુષ્માન કાર્ડ ધારકો માટે ઉપલાકાંઠા વિસ્તારમાં સાંધા બદલાવવાનું ઓપરેશન વિના મુલ્યે સારવાર* કરતી એકમાત્ર હોસ્પિટલ અને કોઇ પણ જાતના વેઇટીંગ વગર 
  • અકસ્માતમાં થતી ઈજાઓ / ફ્રેકચરમાં મળતી તાત્કાલીક સારવાર તથા સરકારશ્રી તરફથી મળતી સહાય .. ! 
  • જન્મજાત ખોડખાંપણ વાળા સાંધા તથા સાંધામાં થતી તકલીફ નું દુરબીન દ્વારા સચોટ નિદાન અને સારવાર 
  • કરોડરજ્જુના ઓપરેશન માટે નિષ્ણાંત સર્જનની ટીમ
  • તમામ પ્રકારનાં જટીલ ઓપરેશનો માટે ઓર્થોપેડીક તથા સ્પાઇન સર્જનની ટીમ

નિષ્ણાંત ડૉક્ટરની ટીમ


Dr. Mehul Chauhan

Dr. Mehul Chauhan

SPINE SURGEON

MBBS, MS (ORTHO), FISS (U.K,USA,GERMANY





Dr. Kalpesh Bajania

Dr. Kalpesh Bajania

ORTHOPEDIC & SPINE SURGEON

MBBS, MS (ORTHO), FISS (MUMBAI)





Dr. Himanshu Parmar

Dr. Himanshu Parmar

SPINE SURGEON

MBBS, MS (ORTH0), FIAS (MUMBAI & GERMANY)





Dr. Urmil Patel

Dr. Urmil Patel

ORTHOPEDIC & JOINT REPLACEMENT

MBBS, DNB (ORTHO)




લક્ષણો  

  • હાડકાની ઇજા , ફ્રેક્ચર , દુ:ખાવો . 
  • એકસીડન્ટનાં સીરીયસ કેસો , ( Polytrauma ) એકથી વધારેઇજા ધરાવતા સીરીયસ દર્દીઓ . 
  • ઘૂંટણ , થાપા , ખભા , કોણીનાં સાંધાનો દુ : ખાવો / ઘસારો / વા . 
  • સાંધાનાં દુઃખાવા / આર્થરાઈટીસ વાળા નાની વયનાં દર્દીઓ . 
  • રીપ્લેસમેન્ટ સર્જરી ( TKR / THR ) પછી રહી જતી તકલીફો અથવા સાંધા વાકા વળી જવા . 
  • કરોડરજજુની તમામ પ્રકારની તકલીફો . 
  • કરોડરજજુની ગાંઠ , સ્પાઈનના બાઇફિડા . જુનો કરોડરજજુનો દુ : ખાવો કે એકસીડન્ટમાં થતી ઇજાઓ . 
  • મણકાનું ફ્રેકચર , ગાદી ખસીજવી , પગ તુટવા કે હાથ – પગમા ખાલી ચડવી .

ઉપલબ્ધ સુવિધાઓ

  • તમામ પ્રકારની હાડકાની ઈજા ફ્રેકચરની સારવાર . 
  • Polytrauma દર્દીઓ માટે ખાસ ટીમ દ્વારા ICU માં વિશિષ્ઠ સારવાર . 
  • ઘૂંટણ , થાપાનાં દુખાવા માટે રીપ્લેસમેન્ટ સર્જરી ( TKR / Total Hip Replacement . ) 
  • નાની વયના દર્દીઓ માટે Intra – articular Injection / Partial Knee Replacement . 
  • રીવીઝન સર્જરી , 
  •  માઇક્રોસ્કોપીક સ્પાઇન સર્જરી , 
  • સચોટ નિદાન અને તાત્કાલિક સારવાર .
  • Share this: