24 x 7 Emergency for 365 Days
+91-9904399043 / +91-7900108108
Vidhyanagar main road Kuvadva road

યુરોલોજી

|
  • પથરી , પ્રોસ્ટેટ , પુરુષ વંધ્યત્વ તથા કિડનીને લગતી તમામ પ્રકારની સારવાર.
  • એન્ડો યુરોલોજી ( દુરબીનથી પથરી અને પ્રોસ્ટેટનું ઓપરેશન ) યુરો લેપ્રોસ્કોપી 
  • પિડીયાટ્રીક ચુરોલોજી ફીમેલ યુરોલોજી 
  • યુરો ઓન્કોલોજી ( મુત્ર માર્ગના કેન્સર ) કોમ્પ્યુટરાઇઝ યુરોલોમેટ્રી અને યુરોડાઇનેમીકસ એન્ડ્રોલોજી ( વંધ્યત્વ અને નપુંસકતા ) 
  • યુરો ઇમેજીંગ

નિષ્ણાંત ડૉક્ટર


Dr. Naresh Saparia

Dr. Naresh Saparia

UROLOGIST

MBBS, MS, M.CH. (UROLOGY)




લક્ષણો  

  • પથરીનો દુ : ખાવો , પડખામાં દુ:ખાવો , વારંવાર થતી પથરીની બીમારી .
  • પેશાબ અટકી – અટકીને થવો . 
  • પેશાબના માર્ગમાં દુ:ખાવો કે બળતરા થવી .  
  • રાત્રીના સમયે વધુ વાર પેશાબ કરવા જવું પડે .
  • પુરતો પેશાબ ન થવો કે પેશાબ કર્યા પછી પણ સામાન્ય કરતાં વધુ પેશાબ લાગવો . 
  • મોટી ઉંમરના બાળકોમાં રાત્રે પથારીમાં પેશાબ થઈ જવો . 
  • વારંવાર પેશાબમાં રસી થવા .

ઉપલબ્ધ સુવિધાઓ

  •  દુરબીનથી પેશાબની પથરીની તથા પ્રોસ્ટેટની સારવાર . 
  • કીડની , પ્રોસ્ટેટ , પેશાબની કોથળીના કેન્સરની સારવાર . 
  • સ્ત્રીઓ માં થતા પેશાબ લીંક કે વારંવાર રસીની સારવાર . 
  • બાળકોના પેશાબની કે કીડનીના રોગોની સારવાર . 
  • પુરૂષોના વંધ્યત્વના રોગોની સારવાર અને માર્ગદર્શન . 
  • પુરૂષોના સેકસને લગતા શ્નોનું સચોટ માર્ગદર્શન .
  • Share this: