24 x 7 Emergency for 365 Days
+91-9904399043 / +91-7900108108
Vidhyanagar main road Kuvadva road

Sanjay Modhvadiya

|

નમસ્કાર વિશાલ સર,
હું સંજય મોઢવાડીયા, પોરબંદર થી.

દાદા ( સવાભાઈ ) ની બાયપાસ સર્જરી સફળ રહી. અને હવે ખુબ જ સારી એવી રીકવરી પણ આવી રહી છે. ગઇ કાલે બપોરે અમને રજા મળી.

આપની હોસ્પિટલનું સંચાલન, સ્વચ્છતા અને સેફ્ટી અદ્વીતીય છે.

ગોકુલ હોસ્પિટલ ના સમગ્ર સ્ટાફ, તમામ ડોક્ટર્સ, માનનીય મનીષ મેસવાણી સાહેબ, માંડણકાકા તથા સૌના સંચાલક એવા આપ, આપ સૌ નો હું ખુબ ખુબ આભાર માનું છું.
Thank you soo much 🙏🏻

  • Share this:

Related article