What Patients Say
We share this moment of Happiness and a token of thanks for all your help & treatment. We are obliged & grateful for your generosity and help extended towards making our lives normal again. Thank You.
Heena Rughani
HOBBO FROZEN FOOD STOREનમસ્કાર વિશાલ સર, હું સંજય મોઢવાડીયા, પોરબંદર થી. દાદા ( સવાભાઈ ) ની બાયપાસ સર્જરી સફળ રહી. અને હવે ખુબ જ સારી એવી રીકવરી પણ આવી રહી છે. ગઇ કાલે બપોરે અમને રજા મળી. આપની હોસ્પિટલનું સંચાલન, સ્વચ્છતા અને સેફ્ટી અદ્વીતીય છે. ગોકુલ હોસ્પિટલ ના સમગ્ર સ્ટાફ, તમામ ડોક્ટર્સ, માનનીય મનીષ મેસવાણી સાહેબ, માંડણકાકા તથા સૌના સંચાલક એવા આપ, આપ સૌ નો હું ખુબ ખુબ આભાર માનું છું. Thank you soo much 🙏🏻